મસાલા રેવડી – ઓનલાઇન ખરીદો, શુદ્ધ ગોળની તલ ની રેવડી | શાલીમાર પાટણ

મીઠી અને ચટપટી — મરી અને જીરા સાથે તલ-ગોળ. TEN ONE, પાટણની શાલીમાર તલ ની રેવડી — રેગ્યુલર, ઇલાયચી અને મસાલા. શુદ્ધ ગોળ થી તૈયાર, રિફાઇન્ડ ખાંડ નહીં, પ્રિઝર્વેટિવ નહીં. WhatsApp પર ઓર્ડર કરો, હોમ ડિલિવરી કરી આપીશું.

પાટણ, ગુજરાત - 384265